________________
સુતારાનામપાડ્યું. ! સુતારાના લગ્ન ત્રિપૃષ્ઠવાસુદેવના પુત્રવિજય સાથે થયાં. તે વિજય અભિનંદિતા રાણીનો જ જીવ હતો. ! તો કપિલ બ્રાહ્મણ વૈતાઢય ગિરિમાં અશનિઘોષવિદ્યાધરતરીકેથયેલો.
અશનિઘોષ વિદ્યાધરે પોતાના પૂર્વભવની પ્રિયા સત્યભામા જે હાલમાં સુતારા તરીકે છે તેને નિહાળીસુતારા પ્રત્યે આસક્તબની વિદ્યાના પ્રભાવે માયાવી હરણનું નિર્માણ અશનિઘોષવિદ્યાધરે કર્યું. સુતારાનોપતિ વિજય જ્યારે આ હરણ ને પકડવા દોડ્યો ત્યારે અશનિઘોષે સુતારાનું અપહરણ કરી એ સ્થાને કૃત્રિમ સુતારાને ત્યાં બેસાડી દીધી.
બનાવટી સ્ત્રી “ઓહ મને સર્પ કરડ્યો ભયંકર ઝેર ચડ્યું એમ કહી મૂચ્છિત થઈ ગઈ!”
વિજય પોતાની પ્રિયાની આ દશા નિહાળી આકુળ-વ્યાકુળ બની ગયો વિજયકુમાર અગ્નિમાં પડવા તૈયાર થયો ત્યારે બાજુના વિદ્યાધરોએવિજયને સત્ય પરિસ્થિતિ સમજાવી અશનિઘોષ વિદ્યાધરનું આ દુષ્ટ કાર્ય છે એ જ્યારે વિજય જાણ્યું ત્યારે વિજય અને અમિત તેજ બંને સાળા બનેવીએ અશનિઘોષ સાથે તુમૂલ યુદ્ધ કર્યું...! આ વિદ્યાના પ્રભાવે અશનિઘોષ પોતાના સેંકડો રૂપો કરી શકતો હતો તે જાણી અમિત તેજે મહાજવાલા વિદ્યાને સાધી તેના પ્રભાવે અશનિઘોષની માયાજાળ સંકેલાઈ ગઈ મહાજવાલા વિદ્યાથી બચવા અશનિઘોષ ત્યાંથી નાસી ગયો. છેક દક્ષિણાર્ધ ભરતમાં આવ્યો ત્યાં પ્રતિમા સ્થાને રહેલા બળદેવ મુનિને તે સમયે જ કેવલજ્ઞાનઉત્પન્ન થયેલું.
Jain Education International
૧ ૨૩ For Private & Personal Use Only
www.jainelibrary.org