________________
રાજાઓ સાથે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી સર્વવિરતી સ્વીકારતા જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે વર્ધમાન નગરમાં વિજય રાજાને ત્યાં પરમાત્રથી પ્રભુએપારણું કર્યું. પંચદિવ્યોપ્રગટથયા.
ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ અયોધ્યાના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યાઅશોકવૃક્ષની નીચે વૈશાખકૃષ્ણ ચતુદર્શી (ચૈત્ર વદચતુદર્શી) ના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ્ઠના તપસ્વી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
2
ITIES -
/
//
શ્રી અનંતનાથ સ્વામિનો પૂર્વભવ, અરિષ્ટા નગરીમાં પદ્મરથ રાજા ચિત્તરક્ષ ગુરુદેવ પાસે સંયમસ્વીકાર, પ્રાણત દેવલોકમાં દેવ
Jain Education International
- ૧ ૧ ૨ For Private & Personal Use Only
www.jainelibrary.org