________________
દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ જીવાદિતત્વોનો વિશદ પરિચય ધર્મદેશનામાં આપ્યો ! દેશનાથી બોધ પામી અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ અંગીકાર કરી. યશ આદિ પ૦ રાજકુમારોને પ્રભુએ ગણધરપદે સ્થાપન કર્યા. પ્રભુના શાસનમાંમગરના વાહનવાળોપાતાલ નામે યક્ષ અને પદ્માસને આરૂઢ અંકુશા નામે દેવી થઈ.
શ્રી અનંતનાથ સ્વામિના શાસનમાં આ અવસર્પિણીના ચોથા પુરુષોત્તમનામે વાસુદેવ, સુપ્રત્ત નામે બળદેવ અને મધુનામે પ્રતિવાસુદેવથયા.
શ્રી અનંતનાથસ્વામિના ૬૬૦૦૦
૬૨૦૦૦
(મતાંતરે ૧૦૦૦)
૨૦૬૦૦૦
૪૧૪૦૦૦
પ્રભુનોઆટલોવિશાળ પરિવારહતો.
૯૦૦
૪૩૦૦
૪૫૦૦
૫૦૦૦
૮૦૦૦
૩૨૦૦
થયું!
Jain Education International
સાધુઓ
સાધ્વીઓ
ચૌદ પૂર્વીઓ
અધિજ્ઞાની
મન:પર્યવજ્ઞાની
કેવલજ્ઞાની
વૈક્રિયલબ્ધિધારી
વાદલબ્ધિધારી
કુમારાવસ્થાના સાડાસાતલાખ વર્ષ, રાજ્યવસ્થાના ૧૫ લાખ વર્ષ, અને વ્રતપાલનના સાડાસાતલાખ વર્ષ કુલ, ત્રીસ લાખ વર્ષનુ નિર્મલ આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ સમેતશિખર તીર્થે સાત હજાર સાધુઓની સાથે અણસણ સ્વીકારી ચૈત્ર સુદ પંચમીનાદિવસે પુષ્યનક્ષત્રમાંનિર્વાણપામ્યા. વિમલનાથસ્વામિનાનિર્વાણ પછી નવસાગરોપમે અનંતનાથસ્વામિનુંનિર્વાણ
શ્રાવકો
શ્રાવિકાઓ
વંદન હો.. અયોધ્યા નરેશ
શ્રી અનંતનાથ સ્વામિના ચરણોમાં
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org