________________
વિનંતીથીપ્રેરાયેલાપ્રભુએવાર્ષિકદાનનોપ્રારંભ કર્યો.
ફાગણ વદ અમાવસ્યા (મહાવદ અમાવસ્યા) ના દિવસે શતભિષા નક્ષત્રમાં હજારો દેવો મનુષ્યોથી પરિવરેલા પ્રભુ પૃથ્વી નામની શિબિકામાં બેસી વિહારગ્રહ નામના ઉત્તમવનમાં પધાર્યા.એક ઉપવાસના તપસ્વી પ્રભુએ છસો રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી તુરંત જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્નથયું.
ALT
શ્રી વાસુપૂજ્ય સ્વામિનો પૂર્વભવ પદ્મોત્તર રાજા વજ્રનાભ મુનિ પાસે સંયમસ્વીકાર, પ્રાણત દેવલોકમાં દેવ
Jain Education International
૧૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org