________________
૨પર
અવકજીવન કહેવાયું છે કે - સ ત્યરા મા સર્વમ્ | સમ્યફ શબ્દ પ્રશંસાના અર્થમાં છે. બીજો અર્થ છે - અવિરુદ્ધ ભાવ. પરંતુ પ્રસ્તુતમાં “સમ્યફ' શબ્દથી “જીવ’ અર્થ સમજવાનો છે. જીવનો ભાવ એટલે કે શુદ્ધ શ્રદ્ધરૂપ પરિણામ એ જ સમ્યક્ત
સમ્યકત્વની વિભિન્ન વ્યાખ્યાઓ : * પંચાશક ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કેઃ તત્ત
સમ્મત્ત તત્ત્વના અર્થની શ્રદ્ધા સમ્યકત્વ છે. * ‘તત્ત્વાર્થ સૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે : 'તત્વાર્થને સ ર્શનમ્ તત્ત્વના અર્થની શ્રદ્ધા સમ્યગુદર્શન છે. સમ્યગ્ગદર્શન અને
સમ્યકત્વ એક જ છે. * નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે :
जीवाइ नव पयत्थे जो जाणइ तस्स होइ .सम्मत्तं । भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्ते ॥ જીવ-અજીવાદિ નવ તત્ત્વોને જે યથાર્થ રૂપે જાણે છે, એને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. મતિમંદતાથી યા છદ્મસ્થતાને કારણે નવ તત્ત્વ નથી પણ સમજાતાં, છતાં પણ “જે જિનેશ્વરે કહ્યું છે એ સર્વ સત્ય જ છે' એવી શ્રદ્ધાથી માને, તો પણ તે સમ્યગુવૃષ્ટિ છે. * સમ્યકત્વ ગ્રહણ કરતી વખતે બોલાય છે:
अरिहंतो मह देवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपण्णत्तं तत्तं इअ सम्मत्तं मए गहियं ॥
જ્યાં સુધી હું જીવંત રહું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનપ્રણીત તત્ત્વ મારો ધર્મ છે.” આવું સમ્યકત્વ મેં ધારણ કર્યું છે. चिंतामणि-कप्पपायवन्भहिए :
ચિંતામણિ માટે કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાનિક વિનિતાઈવાથી રેવતષ્ઠિતો રત્નવિશેષ: ચિંતામણિ - ચિંતિત અર્થ આપનાર દેવાધિષ્ઠિત રત્ન, ત્વહિપ એટલે કલ્પવૃક્ષ. ઉત્કૃષ્ટ કાળમાં આ કલ્પવૃક્ષો હોય છે?
અંતઃકરણમાં ચિંતવેલું આપનારાં આ વૃક્ષો હોય છે. જેનશાસ્ત્રોમાં ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષોનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org