________________
દર
શ્રાવકજીવન સવારે ઊઠતાં જ, નિદ્રાત્યાગ કરીને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું. ત્યાર પછી દેહશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને શ્રી ચૈત્યવંદન કરવાનું છે. ચૈત્યવંદન કર્યા પછી માતા પિતા અને અન્ય વડીલોની ચરણવંદના કરવાની છે ! આ અંગે આગળ વિવેચન કરીશ.
આજે, બસ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org