SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત શ્રી ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપો (0) (રાજકોટ, ગોંડલ, વડોદરા, મુલુંડ, ઘાટકીપર, શ્રાક્રુઝ, વસઈ આદી) શ્રી નવનીતભાઈ દોશી, શ્રી મધુબેન બરવાળિયા, શ્રી અરૂણાબેન કામદાર, શ્રી પરાગભાઈ શાહ-મુંબઈ, શ્રી શૈલેશભાઈ દેસાઈ વડોદરા, શ્રી બર્જીસ દેસાઈ-મુંબઈ - મુંબઈ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય ઉમરગાહરે ભક્તિ ગ્રુપ સેan ધર્મને વેરેલું છે. માત્ર જપ અને તપ એટલું જ લક્ષ્ય ની પણ જ્યાં પણ માનવ્રતા પોકારે છે ત્યાં-ત્યાં ખાતૃપનો એક-એક વ્યક્તિ દોડી જાય. 2. પ્રેરણાસ્તોત્ર ભલે હોય માનવૈતાનાં મસીહા પૂ. ગુરુદેવ પણ એમણે અાપેલી માનવતાની માલનો પ્રકાર, અંધારે અજવાળા કરે છે. આ ગ્રુપ પોત પોતાના પરિસરમાં જરૂરિંયાતવાળા માનવોને અનાજ-દવા અને શાળાની ફી વગેરે તો પૂરા પાડે જ છે. આ ઉપરાંત પણ અનેક ક્ષેત્રોમાં સેવાકાર્યપણા ચાલુ છે. 0 મિયારામ-ઝરણાનાં બાળકોને કેરીની સીઝનમાં કેરી તો ભૂકંપમાં ધરાશાયી યેલાઘરને બાંધવા માટે ભુજમાં મદદ મોકલાવી. 0 પુના અને માટiદમાં કોલેજ અને સ્કૂલની ફી તેમજ પુસ્તકો યુગેરે આપીને કેટલાક તેજથ્વી વિદ્યાર્થીના જીવનમાં સંપતિના અભાવે થનારા અંધારામાં તેજ પુ . 0 વડોદરા-સાંગલી-રાજકોટ-સુરેન્દ્રનગર વગેરે ગામોમાં કેટલાંક કુટુંબોને રોજિંદા વપરાશમાં આવતા અનાજ વગેરેની સહાયતા નિયમિત આપવામાં આવે છે 0 ઔષધિય ક્ષેત્રની મદદનું તો એક મોટું લીસ્ટ બને તેમ છે. પૂ. ગુરુદેવ પાસે પોતાની બિમારીની વિગતો લઈને કોઈં પણ ગૃતિ આવે તો વિના વિલંબે તેની દવા-ઈજે કરાન-મેડિકલ ચેકીંગ વગેરે માટે અમારૂ ગ્રુપ તૈયાર જ હોય. અમદાવાદ, સુરત, નડિયાદ, કાલાવડ, ધારી, વેરાથળ, રાજકોટ, જૂનાગઢ Qગેરે અનેક ગામોમાં આ મદદોપહોંચી છે. 0 આ જ પ્રમાણે મુંગા પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ આ ગ્રુપે સારી એવી સાચતા જીવદયાની સમસ્ત મહાજન સંસ્થાને અને અનેક પાંજરાપોળોને કરેલ છે. 0 Bળી જૈન સંસ્થાઓને ભિન્ન-ભિન્ન પ્રકારે દાનની રાશિ સહર્ષ મોકલી છે. સાધુ-સાધ્વી ભગવૈતની વૈયાવચ્ચ માટે તો આ ભક્તમંડળ સદૈવ ખડે પગે હાજર જ હોય છે. ચિખોદ્રાની આઈ હોસ્પિટલ, ગોંડલનું વણીક ભોજનાલય હોય કે રાજકોટના તપસમ્રાટ તીર્થધામ નવનિર્માણનું કાર્ય - ભક્તિણૂપે દરેક સ્થળે પોતાનાથી બનતી સહાય અવશ્ય કરી છે. તે 0 આ સર્વ સકા હજારો રૂા.ના નહીં પરંતુ લાખો રૂા.નn :851 પહોંચ્યાં છે. અમારી ભાવના અને લાખો રૂા.ના આંકડાને કરોડો સુધી પહોંચાડવાની છે જેમાં બાપ સર્વેનો સાથ સહકૌર જરૂરી છે. | આવો ! આપણો પણ, આ સર્ણ કાર્યોના પ્રેરણાદાતા પૂ. ગુરુદેવની માનવતાની માલમાં દિવેલનાં એક બિન્દુને પૂરી, માલને પ્રજ્વલિત રાખવાના શુભ કાર્યમાં જોડાઈએ. Jain Education International For Privat ww.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy