SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ra જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો (સુધાબહેન જૈનધર્મના અભ્યાસુ આકાશવાણીના માન્ય લેખક છે તેમની રચનાઓ વિવિધ સામયિકોમાં અવારનવાર પ્રગટ થાય છે.) જ્ઞાનધારા અનાદિકાળથી મનુષ્ય સત્યને પામવા મથતો રહ્યો છે. મન, બુદ્ધિ ઇન્દ્રિયો અને ઉપકરણોના સહયોગથી મનુષ્ય સૃષ્ટિ અને બ્રહ્માંડનાં રહસ્યોને ઉકેલવા મથે છે. ને એમાંથી જન્મે છે વિજ્ઞાન. પરંતુ સૃષ્ટિના કેટલાંક રહસ્યો ઇન્દ્રિયાતીત હોઈ, માત્ર આત્મગમ્ય હોઈ આત્મસાધક એવા કેવળજ્ઞાનીઓને જ સમજાય છે. અને એ સમજણમાંથી જન્મે છે દર્શન. આમ પ્રયોગશાળાની બહાર એક વિજ્ઞાન પ્રગટે છે. જેનું સત્ય સંપૂર્ણ છે. સનાતન છે, દેશકાળથી પર છે. જૈનદર્શન આવું જ એક સંપૂર્ણ વિજ્ઞાન છે. જેમાં બ્રહ્માંડનાં સર્વ રહસ્યોનું ઉદ્ઘાટન થયેલું જ છે. જ્યારે વિજ્ઞાનની ખોજ એક અવિરત પ્રક્રિયા છે. - અણુનું પરમાણુમાં વિભાજન થયું ને પરમાણુનું પાછું ઈલેક્ટ્રોન (Electro) પ્રોટોન (Protion) ને ન્યુટ્રોન (Nectron) માં છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધ કહે છે કે proton ને nectrvon પણ અંતિમ કહ્યો નથી. આ બન્ને પણ ક્વાર્ક (quark) નાં બનેલાં છે. આ quark કણો જોકે એકલાં સ્વતંત્ર નથી મળી આવતાં. એ છ-છ કણોનો સંપૂટ હોય છે. હવે આ quark કણો પણ અંતિમ કણો છે કે કેમ એ વિષે વિજ્ઞાન કંઈ ચોક્કસપણે કહી શકે એમ નથી. જૈન-દર્શનનો પરમાણુ તો પદાર્થનો અંતિમ અવિભાજ્ય ઘટક છે. વિજ્ઞાનના પરમાણુ અંગે પહેલી વાત તો જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International સુધા ઝવેરી ૫૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy