SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 3.PUBGBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURG RGBOGBBBBBBB, CHORUBBERBORBU PUBBBBBBBBBBBBBBBBBBBBUBERUBU BUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUS આ ગ્રંથમાં જુદા જુદાં નવ પ્રકરણો પાડવામાં આવ્યાં છે. પહેલા પ્રકરણમાં ઉપયોગી સૂચના-વિષય-મંગલાચરણાદિ છે. બીજા પ્રકરણમાં જ્ઞાનાદિ ચાર ભાવનાઓ છે. ત્રીજા પ્રકરણમાં અનિત્યાદિ બાર ભાવનાઓ છે. ચોથા પ્રકરણમાં કેટલીક ઉપયોગી હિતશિક્ષાઓ છે, જેમકે, ધ્યાન મોક્ષનું સાધન છે, આત્મસાધન વિના બીજું બધું નકામું છે, ધ્યાનસુધારસ પીઓ, ધ્યાન કોણ કરી શકે ? પાખંડીઓ-સાધુવેષધારીઓને ધ્યાન હોય કે ? ધ્યાન કોણે કરવું ? ઈત્યાદિ વિષયો છે. પાંચમા પ્રકરણમાં આર્તધ્યાનાદિના લક્ષણો છે. છઠ્ઠા પ્રકરણમાં રૌદ્રધ્યાન આદિનો વિસ્તાર છે. સાતમાં પ્રકરણમાં વિસ્તારથી ધર્મધ્યાન કહેલું છે, જેમાં અષ્ટાંગયોગ સંબંધી હકીકત છે. આઠમા પ્રકરણમાં પિંડસ્થાદિ ચાર પ્રકારના ધ્યાનનું વર્ણન છે. નવમા પ્રકરણમાં શુકલધ્યાનનું સ્વરૂપ છે. છેવટે ગ્રંથની પૂર્ણાહુતિ થાય છે. આ ગ્રંથમાં પ્રસંગોપાત્ત ઘણી ઉપયોગી બાબતોનું વિવેચન કરવામાં આવેલું છે. આ ગ્રંથમાંથી યોગશાસ્ત્રના શ્લોકો જુદા પાડવા શરૂઆત કરી, પણ તે બાદ કરતાં ગ્રંથની શોભા ઘટવા સંભવ જણાયાથી તે બંધ રાખેલું છે. એકંદરે જોતાં જેઓ ધ્યાનપ્રિય છે, જેમને આત્મસાધન કરવું છે, પોતાનું શ્રેય સાધવું છે, કર્મનો ક્ષય કરવો છે, જેમણે સાધ્યને માટે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ત્યાગમાર્ગ સ્વીકાર્યો છે, અથવા જે વસ્તુ સિદ્ધ કરવા માટે ધર્મનો આશ્રય લેવાયો છે તે વસ્તુ સિદ્ધ કરવાની જેમની પ્રબળ ઈચ્છા હોય તેઓ આ ગ્રંથના અધિકારી છે. આમાં ક્રિયા તથા જ્ઞાન, બન્ને માર્ગો આવેલા છે. ક્રિયા પણ સહેતુક અને ફળવાળી જણાવેલી છે. જ્ઞાન પણ ઉત્તમ આત્માને-શુદ્ધ આત્માને લક્ષમાં હું રાખીને જ બતાવેલું છે. એકંદર સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર 3128 BS 33BBOWBBBBBBBBBBBBBB88BBBBBBBBBBBB8888888888888BU388888888888888888888 3262UZURUBURRURER BRURUZKORBRAZORBRES 4 Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy