SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ BBUREBBBBBBBBBBRSBERERSEBAYASHB338 czllot ElfuSI BERSAGNARSAS SASARGRYB8888888888888888888888888888888888MERSRSRSRSR8a8a8a પહેલાં જે સુંદર રૂપવાળા ઇન્દ્રિયોના વિષયો હતા તે હું ક્ષણવારમાં ઇન્દ્રિયોને ઈષ્ટપણું આપી પાછા અહો ! ખેદની વાત છે કે એક ક્ષણવારમાં અનિષ્ટતાને પ્રાપ્ત થાય છે. ૧૫. અહો ! ખીલેલા પુષ્પોના સુંદર બગીચાઓ પ્રાત:કાળમાં મનુષ્યોને કેવા આહ્વાદ આપે છે ! વૃક્ષોની કુંજોમાં કલરવ કરતા પંખીઓના મધુર સ્વર કાનને કેવો આનંદ આપે છે ! પુષ્પોનો સુંદર સુગંધી પરાગ નાસિકાને કેવો તૃપ્ત કરે છે ! મલયાચળને સ્પર્શીને આવતો મંદ મંદ પવન રોમેરોમમાં કેવી શાંતિ ઉત્પન્ન કરે છે ! વિવિધ પ્રકારના મિષ્ટ પકવાનો તીખાતમતમતા શાકો, સ્વાદિષ્ટ ફળો અને સંસ્કારિત મધુર પાણી આદિના સ્વાદોની લહેજતની વાત જ શી કરવી ! આ સર્વ પદાર્થો આખા શરીરને આનંદમય કરી સુખના સાગરમાં હું ડુબાવે છે. ' અરે ! તે કેટલી ઘડી સુધી ? પુષ્પો કરમાઈ જાય છે, વૃક્ષો સુકાઈ જાય છે, પંખીઓ મરી જાય છે, સુગંધ તે દુર્ગધનું રૂપ ધારણ કરે છે, શીતળ પવન તાપને લઈ ગરમ લૂનું રૂપ પકડે છે, વિવિધ પ્રકારના ભોજનપાણી વિષ્ટા અને મૂત્રનું રૂપ ધારણ કરે છે. થઈ રહ્યું ? આ આનંદની હદ આવી રહી ? થોડા વખત પહેલાં તો પદાર્થો જાણે હસતા રમતા, ગેલ કરતા હોય તેમ દેખાતા હતા અને ઇન્દ્રિયોને પોતાના તરફ આકર્ષી ઈચ્છાથી અધિક આનંદ આપતા હતા. તે જ હું પદાર્થો થોડા વખતમાં એવી અનિષ્ટ સ્થિતિમાં આવી પડ્યા કે મનુષ્ય તે તે પદાર્થની થયેલી વિષ્ટાને અડકીને હાથ ઘસી ઘસીને ધોઈ નાખે છે. નાક આગળ ડૂચો આપે છે, આંખને હું તો તે ગમતા ન હોવાથી પાંપણોરૂપ દરવાજા જ તેને ફરી ન છે જોવા માટે બંધ કરે છે, કાનો તો તેની સ્થિતિ કેવી થઈ પડી SUBUBURBEGREBERBRUZURURLAUBURBURBERREZABEBBBBBBBBBBBBBBBBBBBBBBBalada 42 BURBSBORGBUBBBBBAEROPUBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy