________________
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBORRAS Callot Ellosi
છdઈચ્છિછછછછછછછછછa®®®®edઈચ્છછિછછછછછછછુટછodઈચ્છિટિdછdછછછછછ%99%ચ્છકચ્છ
ભાવાર્થ : હે માનવો ! તમો નિત્યાનિત્યનો વિચાર તો કરો ! જે સુખની પાછળ તમો દોડો છો, અહોનિશ જેનો વિચાર કરો છો, જેને માટે નિરંતર પ્રયાસ કરો છો અને જેને ઘણી તનતોડ મહેનતે તમે મેળવો પણ છો તે સુખ કેટલા વખત માટે ? બહોળું કુટુંબ હોય, વિનયવતી સુંદર સ્ત્રી હોય, આજ્ઞાંકિત પુત્રો હોય, વૈભવ ઘણો હોય, નીરોગી દેહ હોય, ઇન્દ્રનું કે ચક્રવર્તીનું ઐશ્વર્ય હોય, યુવાન અવસ્થા હોય
અને લાંબુ જીવિતવ્ય હોય, આ સર્વ સામગ્રી મળી એટલે ? શું આ દુનિયાના સુખની અવધિ થઈ રહી. આ પ્રમાણે આ
દુનિયાના વૈભવમાં સુખમાં આનંદિત થઈ રહ્યો હોય, સુખના છેલ્લા તરંગમાં ઝુલતો હોય, પોતાના સુખને માટે ગર્વ કરતો હોય, તેટલામાં કુટુંબ કોઈ અનિર્ધારિત આફતમાં સપડાઈ મરણ પામ્યું. સ્ત્રી અને પુત્રોએ આ દેહ મૂકી અન્ય સ્થળે નિવાસ કર્યો, વૈભવ નાશ પામ્યો, શરીર રોગથી ઘેરાયું, ઐશ્વર્ય ચાલ્યું ગયું, વૃદ્ધાવસ્થાએ આવીને ઘેરી લીધો, મરણ નજદીક આવીને ઊભું રહ્યું ! આહા ! આ અવસરે તે મનુષ્યની સ્થિતિ કેવી હશે ? પૂર્વે અનુભવેલા સુખ કરતાં અનુભવાતું દુઃખ કેટલું અસહ્ય થઈ પડ્યું હશે ? પણ શો ઉપાય !
મહાનુભાવો ! આ સર્વ ક્યાં ચાલ્યું ગયું ? શા માટે ચાલ્યું ગયું ? તેની પાસે કેમ ટકી ન રહ્યું ? હવે પાછું મળી શકે ખરું કે ? અને પાછું કાયમ ટકી શકે કે કેમ ? આનો
ઉત્તર તમને શો મળશે તે કહો તો ખરા ? ઉત્તર એ જ કે છે આ સર્વ ક્યાંય ગયું નથી, આ દુનિયા ઉપર જ છે. તે છે
વસ્તુના સ્વભાવ પ્રમાણે તે રૂપાતંર પામી ગયું છે. ચાલ્યું જવાનું કારણ એ જ કે તે પુણ્યને લઈને આવી મળ્યું હતું
BUBURBERGBUBURBERRGROBUDUBREUBURGRUBBERBURUBBBBBBBBBBBBBBBBBBBBUBUBE
40 BOBOBOBORBREBESSBBBBBBBBBBBBBBBBBBBBBBBBBZ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org