SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Ellot ElfsPYRRVBWBUBBLE PREZPBSBURBIBURRIOR BRUDEROBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRUSBBUREBERURUBBBEE છે કાંઈ પણ ભરવામાં આવે તો ઊલટો તેને પૂર્વની દુર્ગધથી છે. બગાડી નાખવામાં આવે છે. અર્થાત્ એની કાંઈ પણ અસર $ થતી નથી. આ મલિન વાસના ભરેલા હૃદયમાં ગમે તેટલા ધર્મના ઉત્તમ તત્ત્વો ભરો કે મહાન પુરુષોના અનુકરણ કરવા જેવાં ચરિત્રો સાંભળો તો પણ તેનું પરિણામ કાંઈ પણ પોતાના ભલા માટે આવતું નથી ! આ માટે તે મલિન વાસનાને હઠાવવા યાને તે પૂર્વની દુર્ગધ કાઢી નાખવા માટે આ બતાવેલી જ્ઞાનાદિ ચાર ભાવના અને હવે પછી બતાવાતી અનિત્યાદિ બાર ભાવના તેના વિરોધી છે પદાર્થની ગરજ સારશે એટલું જ નહીં પણ પોતાની સુગંધિત વાસના પણ તેમાં દાખલ કરશે અને તેમાંથી દુર્ગધ સર્વથા કાઢી નાખશે. આટલું થયા પછી કામ, ક્રોધાદિ ઓછા થતાં ગુવાદિ તરફથી ઉત્તમ આત્મબોધ સાંભળતા કે તેમાં ધર્મધ્યાનાદિ ઉત્તમ પદાથ નાખવામાં આવતા તેને તત્કાળ જ પરિણામ ઉત્તમ આવશે. આ માટે આ ભાવનાઓની પૂર્ણ જરૂર છે. અનિત્યભાવના सर्वे भवसंबंधा विन श्वरा विभवदेहसुखमुख्याः । अमरनरेन्द्रैश्वर्यं यौवनमपि जीवितमनित्यम् ॥१४॥ વૈભવસુખ અને શરીરનું સુખ, ઇત્યાદિ સર્વે સંસારના સંબંધો વિનશ્વર (નાશ પામનારા) છે. દેવ અને મનુષ્યન્દ્ર (ચક્રવર્તી રાજા)નું ઐશ્વર્ય, યૌવન અને જીવિતવ્ય પણ અનિત્ય છે. ૧૪. BRUBUDUB & RUB8B8BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBREREBYB888888888888 BRUABRUZURUBBBBBBBBBBBBBBBBBBBBBBUBURBEREDE Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy