________________
888888888888888&88&ઋ8િ8 888888888888 નિદાપકા
8888888888888888888888888888888888888888888888888888888888888888888
જ્યારે આ ભાવનાઓ વડે આખા વિશ્વને ભાવિત કરે છે, છે આખા વિશ્વનો વિચાર કરે છે, આખા વિશ્વના સંબંધમાં સત્ય વસ્તુનો મનમાં દઢ નિશ્ચય કરે છે ત્યારે આ વિશ્વ ઉપર તેને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે અને તે સર્વ પદાર્થ ઉપરની ઉદાસીનતાના યોગે (કોઈ પણ પદાર્થ ઉપર રાગ, દ્વેષ રહેતો નથી ત્યારે, અહીંયાં જ (આ જન્મમાં જ) મુક્ત થયેલા જીવોની માફક વિચરે છે અર્થાત્ પછી તેને કોઈ પણ જાતનો પ્રતિબંધ કે લેપાવાપણું થતું નથી. ૧૨. ૧૩.
પ્રકરણ ૩ ભાવનાની જરૂરિયાત શા માટે છે ?
અનિત્યાદિ ભાવના જ્ઞાનાદિ ચાર ભાવનાનું સ્વરૂપ બતાવ્યા પછી અનિત્યાદિ બાર ભાવનાથી મનને વાસિત કરવા માટે અનિત્યાદિ ભાવનાનું સ્વરૂપ બતાવે છે. ખેડીને સાફ કરેલા ક્ષેત્રમાં બીજ વાવવાથી તે સારી રીતે ઉગી નીકળે છે અને તે માટે કરેલા પ્રયાસ (યત્ન) સફળ થાય છે અથવા ઘટાદિ કોઈ વાસણ કે પદાર્થ પહેલાં હલકા ગંધવાળા જેવાં કે લસણ, મદિરાદિથી વાસિત (દુર્ગધવાળા) કરેલ હોય તેમને પાછાં સુગંધિત કરવા માટે ખટાશવાળા કોઈ પણ પદાર્થથી વાસિત કરીને તેમની પૂર્વની દુર્ગધી કાઢી નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કોઈ ઉત્તમ સુગંધવાળી અથવા અન્ય સારી ચીજ ભરવામાં આવે છે.
એવી જ રીતે આ આપણા મનમાં આપણે પહેલાં નાના હું પ્રકારની કામક્રોધાદિ મલિન વાસના ભરી છે તેનાથી મન શું દુર્ગધિત થઈ રહેલું છે. તેમાં સારો પદાર્થ (ધર્મધ્યાનાદિ) 8c USERBRBERREBBBBBBBBBBBGPRSURUBBERURURUBRE
88888888888888888888888888888888888888888888888888888888888888888888888888%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org