________________
Sallot ElRSI PUIERO BAZEBBBBIEBBERBULBRABARBBBB,
BEBERBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBUBURBRUIKBUBBBUBUBURUBURUBURIBUBBBBBBRSBE
લય થયા કરે છે. તે મુજબ જડ અને ચેતન, પદાર્થો તે હું નિયમને આધિન છે અને તેને લઈને જ કોઈ આકૃતિમાં
સહજ ફેરફાર થાય છે, તો કોઈમાં વિશેષ ફેરફાર થાય છે,
કોઈ ધીમે ધીમે પોતાની આકૃતિમાં ફેરબદલી કરે છે, તો હું કોઈ ઘણી ઝડપથી પોતાની આકૃતિને વિખેરી નાખી રૂપાંતર $ ધારણ કરે છે.
વિચાર-દષ્ટિથી જોતાં કોઈ પણ પદાર્થ કાયમ એક પયય કે એક આકારે ટકી રહેતો નથી. મનુષ્યોનો સંબંધ કે સ્વાર્થ
પ્રાયઃ એક પયય કે એક આકાર સાથે બહુધા હોય છે. મૂળ શું વસ્તુ સાથે તેઓનો સંબંધ હોતો નથી, કેમ કે એક વહાલો
પતિ, પુત્ર કે સ્ત્રી મરણ પામી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે. તેનો વાલી પોતાના સ્વાર્થ માટે તેના વિયોગથી રડે છે, ઝૂરે છે, કલ્પાંત કરે છે. હવે મરણ પામેલા મનુષ્યનો જીવ કે જે બીજા સ્થળે ઉત્પન્ન થયેલો છે, તે આવીને એમ કહે કે હું તમારો પુત્ર, પતિ કે સ્ત્રી છું, તો તેથી તે મનુષ્યને તેના કહેવા સાંભળવા કે જોવાથી શાંતિ થતી નથી. તેના પૂર્વભવના શરીરની આકૃતિ સાથે સંબંધ ધરાવતો હોવાથી મૂળ દ્રવ્ય આત્મા કે જે નિત્ય છે તે આ સ્થળે પૂર્વભવનો જ કાયમ હોવા છતાં તેના ઉપર તેવી પ્રીતિ કે લાગણી થતી નથી અને જો થતી હોય તો પુત્ર જાણી તેનો વારસો તેને આપી દેવો જોઈએ. પત્ની જાણી ઘરની માલિક કે ભાગીદાર બનાવવી
જોઈએ, પતિ હોય તો આ દેહ સાથે સર્વનો હકદાર ઠરાવવો શું જોઈએ પણ તેમાંનું કાંઈ પણ બનતું નથી.
અહીં તેનો સ્વાર્થ ન હોવાથી જ તેના પર પ્રીતિ કે લાગણી થતી નથી છતાં, કેટલીક વખત એમ પણ સંભળાય છે છે કે પૂર્વ જન્મની સ્ત્રીઓ કે પતિઓ એકબીજા પ્રત્યે મોહ ધરાવે
TABZUBUBURBERRORUBREGBUBUBURBERREBBERSEBERGBORREBBERUBBERBOURBURU BERUBBUBLES
SRBRBRERERURURGRBRUSURUBURBEEBBRERURUBBER 84
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org