________________
SBOBEZBEGREBBBBBBBBBBBBBBBBBBBBBBBB ezilot Ellos/
888BBBBBBBBBURGEBRUIKBURGIUBERUBBBURURUBUBURUBBBBBBBBBGBUBUBURURUBURBURUBURUDI
છે છે. આ ઠેકાણે મોહના કે વિષયવાસનાના જોર સિવાય બીજું હું કાંઈ કારણ જણાતું નથી અને તે પણ આ શરીર દ્વારા સ્વાર્થ
સાધી શકાય તેમ હોવાથી સ્નેહ બાંધે છે; તે સિવાય તે તરફ ધ્યાન આપવામાં આવતું નથી. આથી એમ નિર્ણય થાય છે કે મનુષ્યો આત્માને કે મનુષ્યોને ચાહતા નથી; પણ સ્વાર્થને ચાહે છે. તેવા સ્વાર્થને માટે જ એકબીજાઓ સ્નેહથી બંધાય છે.
જ્યાં જ્યારે સ્વાર્થ ઢીલો પડે છે ત્યાં ત્યારે તેવો ગાઢ સ્નેહ પણ જોવામાં આવતો નથી. આમ આ દુનિયાના સ્વભાવનો વિચાર કરવાથી તેવા કેવળ સ્વાર્થી સંબંધો તરફથી વિરક્તિ આવ્યા સિવાય રહેતી નથી. અને આ વિરક્તિ વૈરાગ્યને પોષણ આપી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા સુધી લંબાય છે. અર્થાત્ વૈરાગ્યથી મનોવૃત્તિ કાબૂમાં આવે છે અને છેવટે આત્મસ્વરૂપમાં લય પામે છે. પ.
આ જ્ઞાનાદિ ભાવનાના સંબંધમાં ધ્યાનશતકમાં કહ્યું છે
BURBERROBBBBBB BBBBBBBBBBBBBBBBBBBBBRRRRRRRRRGBORGRUBURBERGRBRUBEBUBURUDUR
દર્શનભાવના संकाइसल्लरहिओ पसमथेज्जाइगुणगणोवेओ । होइ असं मूढमणो दंसणसुद्धिए झाणंमि ॥
આત્માના અસ્તિત્વ, નિત્યત્વાદિમાં, શંકાદિક શલ્ય રહિત, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતાદિ તેમ જ સ્થિરતાદિ ગુણોના સમૂઠુક્ત એવો મનુષ્ય દર્શનશુદ્ધિ વડે કરી; ધ્યાનને વિષે ભ્રાંતિ વિનાના મનવાળો થાય છે.
ચારિત્રભાવના नवकम्माणायाणं पोराणविनिज्जरं सुभायाणं । चारित्तभावणाए झाणमपयत्ते णय समेइ ।।
€ RUBBBBBBBBURUDUZORUBBBBBBBBBBUBUBURUZKO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org