SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ EVIDENFUS, RERERERERERERURBRUKEREKEKURURURY તદાકા૨પણે પરિણમે છે, એટલે આ કલ્પના પણ સાચું રૂપ પકડે છે. અર્થાત્ કલ્પનામાં પ્રમાણમાં શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ કલ્પનાના નિર્મળ આત્મઉપયોગી ધારણા હોવાથી નિર્જરા પણ થાય છે. કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાની જ ધારણા હોવાથી આ કલ્પનાનું ફલ કર્મનિર્જરાના રૂપમાં આવે છે. 38830888888888 88888888888 888888888888888888888888888a8888888888&88& હું મારા કર્મોનો સર્વથા નાશ કરું છું આ કલ્પનાની સાથે ને કલ્પનારૂપે એકરસ થવાનું હોવાથી તે ચાલુ પ્રવાહને બીજા વિકલ્પોથી ખંડિત થવા ન દેતાં તેની અખંડ ધારણા રાખવી. તેમ કરવાથી આત્મબળમાં વધારો થાય છે, મન નિર્મળ થાય છે, ધારણા દૃઢ થાય છે, અને વાસનારૂપ કર્મનો નાશ થાય છે. આ પાર્થિવીધારણા છે. આ ધારણા પછી આગળ વધવું. આગ્નેયી ધારણા कमलं नाभिमंडले । ततोऽसौ निश्चलाभ्यासात् स्मरत्यतिमनोहारि षोडशोन्नतपत्रकम् ।।१४२ ।। प्रतिपत्रसमासीनस्वरमालाविराजितम् कर्णिकायां महामंत्रं विसफुरन्तं विचिंतयेत् ॥ १४३ ॥ रेफरुद्धं कलाबिंदुलांछितशून्यमक्षरम् । लसद्धिंदुछटाकोटीकांतिव्याप्तहरिन्मुखम् ॥१४४॥ ( अ ) तस्य रेफाद्विनिर्यान्तीं शनैधूमशिखां स्मरेत् । स्फुलिंगसंतति पश्चात् ज्वालालीं तदनंतरम् ॥१४५॥ तेन ज्वालाकलापेन वर्धमानेन संततम् I दहत्यवरितं धीरः पुंडरीकं हृदि स्थितम् ॥१४६॥ 388s3s: 38(3839&B\3\8988@sGa988@88884 ૩૦૯ www.jainelibrary.org Jain Education International 888 For Private & Personal Use Only
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy