SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ 3333BBBBBBBBBBBARE BREZPSBOBBBBBBBBBBL czulot Eirys, PEREREREA88888888888888888 HSRGHHHG2808&SHSHSHSHSHSHSHSHSHSHSHSHSHSASAG:8888M तदष्टकर्मनिर्माणमष्टपत्रमधोमुखम् । दहत्येव महामंत्रध्यानोत्थ प्रबलानलः ॥१४७॥ ततो देहा बहिर्ध्या येत् त्रिकोणं वह्निमंडलम् । ज्वलत्स्वस्तिकसंयुक्तं वहिबीजसमन्वितम् ॥१४८।। देहं पद्मं च मंत्राचिरंतर्वहिपुरं बहिः । कृत्वाशु भस्मसाच्छाम्येत्स्यादाग्नेयीति धारणा ॥१४९॥ પાર્થિવી ધારણાનો નિશ્ચલ અભ્યાસ થયા પછી ધ્યાન કરનારાએ એક સુંદર કમલ ઊંચા સોળ પત્રોવાળુ નાભિમંડળમાં ચિંતવવું. દરેક પત્ર ઉપર બેઠેલી સ્વરની માલાથી શોભતી કર્ણિકામાં સ્કુરાયમાન થતા મહામંત્ર મર્ડનું ચિંતન કરવું. આ મહામંત્ર રેફથી રૂંધાયેલો, કલા અને બિંદુના ચિહ્નવાળો, આકાશ અક્ષર (આકાશ બીજ) ૨ કારને ચળકતા હું બિંદુના તેજની કોટિ કાંતિ વડે દિશાના મુખને વ્યાપ્ત કરતો ચિંતવવો. તે રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધુમાડાની શિખાનું ચિંતન કરવું. પછી તેમાં અગ્નિના તણખાની સંતતિ નીકળતી અને પછી વાલાની પંક્તિ નીકળતી ચિંતવવી. નિરંતર વૃદ્ધિ પામતા તે જ્વાલાના સમૂહ વડે ધીર પુરુષે હૃદયમાં રહેલા કમળને તત્કાળ બાળી નાખવું. તે આઠ કમલના બનેલા આઠ પત્રોવાળા અધોમુખ કમલને મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળી જ નાખે છે એમ કલ્પવું. ત્યાર પછી દેહની બહાર ત્રિકોણ અગ્નિમંડલનું ચિંતવન કરવું. તે ત્રિકોણ અગ્નિમંડલ, અગ્નિબીજ તથા ચકચકતા સ્વસ્તિક સહિત છે એમ ધ્યાવું. પછી દેહને કમળને તથા મંત્રમાંથી નીકળતા અગ્નિની જ્વાળાવાળા અંતરના અગ્નિને અને બહારનું અગ્નિમંડલ તે સર્વને તત્કાળ રાખરૂપ કરી નાખીને શાન્ત હૈ થઈ રહેવું તે આગ્નેયી ધારણા છે. BBBBBBBB233BUBUBURUBURUBURUBURUBUREAUBURURUBURBUSEGBUBUBURUDUBUBURUDURUU388 39058BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRRRR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy