SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 38BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBCzlo EINSI &#8888888888888888888888888888888888888888888888888888888888 છે. નિર્જરા પામે, ધ્યાનમાં પણ આ જ કરવાનું છે. વાતાવરણ સુધારવાનો હેતુ પણ આ જ છે. માટે ધ્યાનનું સ્થળ બાહ્ય અને અંતરથી બન્ને રીતે ઉત્તમ રાખવું જોઈએ. જે સ્થળે અનેક મહાપુરુષો તીર્થંકરાદિ કે સામાન્ય કેવળ પ્રમુખ સિદ્ધ દશાને પ્રાપ્ત થયા હોય તેવું સ્થાન ધ્યાનને માટે વધારે પસંદ કરવા યોગ્ય છે, કેમ કે તે સ્થળે તેવા જ ઉત્તમ વિચારોનું સ્કુરણ સહજ વિચાર કરતાં જ થવા સંભવ છે. અહા ! આ સ્થળે ભગવાન મહાવીર દેવે ધ્યાન કર્યું શું હતું ! આ સ્થળે કાયોત્સર્ગ મુદ્રામાં અમુક વખત રહ્યા છે હતા ! આ સ્થળે પરમ શાંતિ અનુભવી હતી ! આ સ્થળે કેવળજ્ઞાન પામ્યા હતા ! આ સ્થળે નિર્વાણ પામ્યા છે ! વગેરે વિચારો આવતાં ધ્યાન કરનારના ઉત્સાહમાં કોઈ અલૌકિક વધારો થાય છે. ધ્યાન માટે તીર્થસ્થાનો વધારે પસંદ કરવા યોગ્ય છે. છતાં આજકાલ જ્યાં ત્યાં ઉપર ઉપરની બાહ્ય ધમાલ વધી પડી હોય તેવાં તીર્થસ્થાનો તો ઊલટાં નિવૃત્તિને બદલે પ્રવૃત્તિ વધારાનારાં થઈ પડે છે. માટે કાંઈક નિવૃત્તિવાળાં તીર્થસ્થાન હોય ત્યાં ધ્યાનની સિદ્ધિ ઘણી વહેલી થાય છે. અથવા કોઈ સારાં સ્થાનો કે જ્યાં અનેક મુનિઓ અત્યારે પણ ધ્યાન કરી રહેલા હોય, તેમના ઉત્તમ વિચારોના વાતાવરણથી તે સ્થાન અને આજુબાજુનો પ્રદેશ શાંતિમય થઈ રહેલો હોય, હિંસક કે દૂરાચારી પશુઓ કે મનુષ્યો જ્યાં થોડા હોય કે સર્વથા ન જ હોય તેવા શાંત અને મનુષ્યોના અભાવવાળા નિર્જનપ્રદેશ વિચારવાળા પરમ વૈરાગ્યવાન જીવોને ધ્યાન કરવા માટે વધારે અનુકૂળ થઈ પડે છે. અથવા જે સ્થાને બેસવાથી મનને પ્રીતિ ઉત્પન્ન થાય, હું વૃક્ષોની ઘટાઓથી જે સ્થાન આનંદ આપતું હોય, આજુબાજુના 88BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB RO BUBURURGRUBERGREBUBUBBBBBBBURSDORURORESURSER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy