SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB cello Elfosi USBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUROBUDUBBBBBBBUBUBURBROBERGBORUBURBBBBBBBB18 છે પ્રકારના સ્પેશો તરફ મનને લલચાવે છે. ઇંદ્રિયો પાંચ છે. છે. જુદા જુદા દરવાજાથી તે તે પદાર્થોની તરફ ઇન્દ્રિયો મનનું ધ્યાન ખેંચે છે. જેમ એક પુરુષને પાંચ સ્ત્રીઓ હોય અને તે છે સર્વે પોતાના પતિનું ધ્યાન પોતા તરફ ખેંચવા માટે પોતાથી બનતું કરે છે. સારામાં સારા પદાર્થો ભેટ કરીને પતિનું મન રંજન કરે છે, પતિનું મન ખુશ કરવા માટે તેને સારુ વિવિધ પ્રકારની અનુકૂળ સામગ્રીઓ તૈયાર કરી અર્પણ કરે છે. પતિ પણ તેમની ભક્તિથી સંતોષ પામી તેમને ત્યાં છે. વારંવાર જાય છે અને નિઃશંકપણે તેમની ભક્તિનો સ્વાદ અનુભવે છે. આ જ પ્રમાણે મનને પતિ માનીને પાંચ ઇંદ્રિયોને સ્ત્રીઓ સમજવી. તેઓ મનને સંતોષ આપવા માટે હું પોતે પોતાની શક્તિ પ્રમાણે વિષયો અનુકૂળ સામગ્રીઓ તે જોવાની, ખાવાની, સાંભળવાની અને સુંઘવાની સ્પર્શ શું કરવાની પતિની સેવામાં હાજર કરે છે. મન પણ તે ઇંદ્રિયોમાં પ્રવેશ કરીને તેનો અનુભવ કરે છે. જે ઇંદ્રિય મનનું વધારે ખેંચાણ થાય તેવો અનુકૂળ પદાર્થ હાજર કરે છે, તે તરફ મન વધારે ખેંચાય છે. તેના તરફ વધારે છે લાગણી ધરાવે છે અને વારંવાર તેને ઘેર આવજા કરી, તે સ્ત્રીને ઇંદ્રિયને પોષણ આપે છે, વધારે માન આપે છે. આ ઇંદ્રિયો તરફથી મળતા વિષયમાં મન પણ આસક્ત છે બને છે અને તેના ઉપભોગ માટે વારંવાર તે ઇંદ્રિયોરૂપ સ્ત્રીઓના ઘરમાં પ્રવેશ કરે છે, અનુકૂળ વિષયોથી ખુશી થાય છે છે. કોઈ વખત પ્રતિકૂળ વિષયો હોય તો નારાજ થાય છે. છે અને તેની આ પ્રવૃત્તિથી રાગદ્વેષ, હર્ષશોક, કરીને તે આ શરીરમાં કે આવાં જ શરીરોમાં વધારે બંધન પામી દુઃખી થયા કરે છે. BUBUBURURURUBURBURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 22C BSBUREAUBERBEREREBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy