________________
83533948a8888RVRMAR દ્વ99/888888ાનદીપિકા
ઇષ્ટ વસ્તુ કાયમ બની રહો, તેનો વિયોગ ન જ થાઓ. વિયોગ થયો હોય તો પાછો સંયોગ થઈ આવો વિગેરે વિચારો તેમાં થયેલી એકાગ્રતા-તન્મયપણું, આ સર્વ રાગનું પરિણામ છે. રાગ છે તે આત્માને આવરણકર્તા છે. આત્મા ઉપર આવરણ આવવું તે શુદ્ધતાને દબાવી નાખનાર છે. તે દબાતાં અજ્ઞાનતામાં વધારો થાય છે. આ અજ્ઞાનતા અનેક ભુલાવાઓ ખવરાવી સંસારમાં પરિભ્રમણ કરાવે છે. માટે આત્મા ઉપર આવરણ ન આવે તે માટે વારંવાર સાવચેતી રાખવી નિરાવરણ થવા માટે પ્રયત્ન કરવો એ યોગ્ય માર્ગ છે. અન્ય સ્થળે કહ્યું છે કે
इट्ठाणं विसयाइणं वेयणएय रागरत्तस्स 1 अविओगज्जवसाणं तह संजोगाभिलासो य ॥
888888888888888888888888888888888888888888888883888 888888
રાગમાં રંગાયેલો-રાગમાં આસક્ત થયેલો જીવ ઇષ્ટ એટલે મનને ગમે તેવા વિષયો મેળવીને આદિ શબ્દથી ઇષ્ટ વસ્તુઓને અનુકૂળપણે અનુભવીને તેનો વિયોગ ફરી ન થાય તે માટે વિચારો કર્યા કરે તથા તેવી ઇષ્ટ વસ્તુ અને વિષયો જે ન મળ્યા હોય તેવાઓને મેળવવાની ઇચ્છા રાખ્યા કરે તે ઇષ્ટવિયોગ આર્ત્તધ્યાનનો બીજો ભેદ છે.
રોગાર્ન ત્રીજું આર્ત્તધ્યાન
अल्पानामपिरोगाणां
मा भूत्स्वप्नेऽपि संगमः
1
ममेति या नृणां चिंतां स्यादार्त्तं तत् तृतीयकम् ॥७६॥
થોડા પણ રોગોનો મને સ્વપ્રવિષે પણ સમાવેશ સમાગમ ન થાઓ એ પ્રમાણે મનુષ્યોને જે ચિંતા થાય છે તે ત્રીજું આર્તધ્યાન છે.
Jain Education International
a8/33/388688/
For Private & Personal Use Only
8888888
૧૪૬ ૩838338888883888888888883838&88888888888
88888888888848
www.jainelibrary.org