SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ) રક્ષાબંધન....(ભાઈના માટે) હલ્લો માય બ્રધર.....! બહુ ખુશ છો કંઈ આજે? 4 અચ્છા સમજી ગયો.... બહેનની હેતભીની રાખડીએ તમને ખુશીની ખુશબોમાં તરબતર બનાવી દીધા છે.... ખરું ને? હા..લોખંડની વજ્જર સાંકળમાં પળભર પણ નહીં જકડનારહૈયું લાગણીઓના કાચા દોરે જીવનભર જકડાઈ રહે છે..... પણ સબૂર..! દોસ્ત.....આ જમણા હાથે બંધાયેલી રક્ષા તમારા પર જવાબદારી મૂકે છે..... બહેનના રક્ષણની! એની ભાવનાઓ-એની કોમળ લાગણીઓ એના માસૂમ મનને જરીયે ઠેસના પહોંચે એની કાળજી રાખજો....! એવું કંઈ કામ ના કરશો કે જેથી એનું દિલ દુભાય....! ચોક્કસ? Promise 0. K. તમે બહેનીને કહેજો કોઈના દિલને દુભવવાની એમાં તાબ નથી, આ દિલ ખરાબ છે પણ એટલું ખરાબ નથી...!' વિચારપંખી – ૯૧ Jain Education International For Private & Personal Use Only www.aire ibidorg
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy