________________
રક્ષાબંધન.... (બહેનના માટે)
આજનો દિવસ તમારો છે. જી હાં.... બહેન! તમારો છે.
આજનું આખુંપર્વતમારા નામે લખાયેલું છે. તમારી કોમળ આંગળીઓને સ્પશયેલો એકાદરેશમી દોરો..... તમારા ભાઈના આખા જીવનને નવલું રૂપ આપી દેવા સક્ષમ છે.
તમે ધારો તો તમારી લાગણીઓના લાસ્યથી ભાઈનાઆખા જીવનને ભાતીગળ બનાવી શકો. તમારા અંતઃકરણના ઊંડાણથી ભયભર્યા હૈયે ભાઈના હાથે રક્ષ બાંધજો ને પરમાત્માને પ્રાર્થના કરજો –
મારા ભાઈનું તન સ્વસ્થ રહે. મન પ્રસન્ન રહે
જીવન ઝિંદાદિલ રહે. ભાઈને કહેજો – સાજને ઝંકારવાની વેળ છે..... સૂરની સાથે શબદનો મેળ છે..... આપણી વચ્ચે બીજું કશું નથી. એક નાતો છે, અને નિર્ભેળ છે..!
.....
વિચારપંખી – ૯૨
ainucalan Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org