SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભરે છે ! સ્વાર્થવિહોણા સંબંધોની કિંમત ઓછીનહીં આંકતા!રક્ષાનુંમૂલ્ય જોઆપ-લેનીભાષામાં સમજ્યા તો તમે આ પર્વને માણી નહીં શકો ! ચાંદીની રાખડી શું ક૨શો, જો ચાંદી જેવું સ્મિત બહેનીના હોઠે નહીં રમે ? રૂપિયાનોરોગલાગુપડશેજોભાઈની ભાવનાઓ બહેનીને નહીં ગમે ! આપ્યા - લીધાની ભાષા વેપારમાં ને વ્યવહારમાં છે, આપણો તો સ્નેહનો નાતો છે ! Jain Education International શું આપવું ને કેવું આપ્યું જો જોશો, તો રક્ષા મુક્તિ નહી રહે.....બંધન બની જશે ! કોણે આપ્યું છે એ મહત્વનું છે ! રાખડી તો હેતભીની આંખડી રાખડી તો પ્રસન્નતાની પાંદડી' વિચારપંખી -૯૦ For Private & Personal Use Only ✰✰ www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy