________________
ર
ભળી જાય!
જોશે- અને હોશ જીવંત હોય જિંદગી જવાંમર્દ ! જોશ અને હોશ બને જેના ખામોશ એનું જીવન એટલે અસફળતાનું આગોશ!
ઈતિહાનથી આંખમીંચામણા ન કર દોસ્ત! તીરે ઊભો શું ટટળે છે?
જા, મોતી ખૂબજ ઊડે છે! ઉઠ દોસ્ત મારા, ઊભો થા,
ખુદ જવાની તુજને તૂટે છે! મોતી ગહેરાઈમાં હોય.....સપાટી પર છીપલાં મળે.....મોતી નહીં! શું છીપલાં જ વીણ્યા કરશો?
કે પછી મોતી મેળવવા મરજીવા બનશો?
વિચારપંખી – ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.alfrelibrarorg