SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Don't Loose But Use ! કેટલાક લોકો વારે વારે ને ઘડીએ ઘડીએ મગજ ગુમાવી બેસતા હોય છે. જરીક આડું અવળું થયું કે ઉંધુચત્તું વેતરાયું ને એમની કમાન છટકી ! સાવ નજીવી વાતમાંયે દિમાગ તંગ થઈ જાય ! દિમાગ તંગ એટલે દિલ બદરંગ! તંગ ના બનો. આકળા ના થાઓ. કોઈપણ વાતને એકદમ ‘હાર્ડ એન્ડ ફાસ્ટ' સખત ને સતત ‘હાવી’ ન થવા દો તમારા મગજ પર ! દિમાગને‘લૂઝ’નાકરોપણતેનો ‘યુઝ’કરોઉપયોગ કરો ! જે દિમાગ છે..... વિચારવાની શક્તિ છે.... સમજવાની ક્ષમતા છે તે ગુમાવવા માટે નથી.... પણ ઉપયોગ કરવા માટે છે ! અલબત્ Loose કરવું હોય તો તમને કોઈ રોકી નહીં શકે પણ Loose માં ‘લોસ’ છે ! Use માં સૂઝ છે....સમજ છે ! કોઈ આપણા પર અકારણ મગજ ગુમાવે એ આપણને નથી પાલવતું તો પછી આપણે બીજાના માટે આપણું દિમાગ કેમ ગુમાવી દઈએ છીએ ? Jain: Education International વિચારપંખી - ૭૪ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy