SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ ! ભારતનોહિમાલયહોય કે જાપાનનો ફૂજીયામા આલ્પ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડીઝની પર્વતમાળા જુગ-જુગ વીતી જવા છતાં આજે પણ અડીખમ ઊભા છે ! એ જ સર્વવિજયી અદા ને ઝિંદાદિલીના જુવાળ સાથે! તોફાનો આવેને જાય, આંધી-અંધડ આવેનેવિદાય લે.... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય, પહાડ નિશ્ચલ ઊભા રહે છે...નિસ્યંદ ખડા રહે છે!! દોસ્ત!હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખ ! દુનિયાની કોઈ તાકાત તને નમાવી નહીં શકે ! વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્યનિખરે છે. ધોધમાર વરસાદ પછી જ પર્વતો નવી દુલ્હનના જેવો લીલોછમ શણગાર સજે છે ! વૃક્ષોના પાંદડા ભીની ભીની ગંધને વેરે છે ! તારી કસોટી થાય - તારો ઈમ્તિહાન લેવાય તો હારી ન જઈશ....ઈમ્તિહાન એનો જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય ! અભણની પરીક્ષા નથી હોતી – એઓ ‘પાસ’ નથી થતા....‘કલાસ’નથી મેળવતા.....ભલે પછી માસ પ્રમોશન’ ની જમાતમાં Jair Ecen Intelsational વિચારપંખી - ૭૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy