________________
વાહવાહ કરનારા હાય હાય કરશે!
બની કે ચેહરે પે લાખો નિસાર હોતે હૈં બની બનાઈ જબ બિગડતી હૈ
તો દુશમન હજાર હોતે હૈ!” સાચવજોભાઈ...દોસ્તીનાદાબડામાં પ્રેમનું મોતી જળવાય એ તમારી વાત તદ્દન સાચી, પણ દોસ્તીના દાબડા પર સમાનતાનું પડ સાચવી રાખજો....કારણ કે આપણી મૈત્રી - દોસ્તી અપેક્ષાના આછા રંગથી પણ રંગાયેલીતોરહેવાનીજાહા.....કોઈપણ જાતની ઝંખના વગર પ્રીતનો સંબંધ કર્યો તો વાંધો જ નહીં!
નહીંતર પછી જ્યારે તમારી પાંપણની પછવાડે આંસુઓનો કાફલો આવી ઊભો હશે ત્યારે મારા જેવા કો'ક તમને હળવેથી કહેશે.
Don't be foolish, My friend ! કોઈ તારું બની જાયે અને ઊંચા મકાનોમાં? નથી હોતું જમીનોનું કલેજું આસમાનોમાં!”
વિચારપંખી – ૬૭
Jain Education International
For Private & Personal Use Only