SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Edraten-ternational ‘હાય’ ને ‘બાય’! કોલેજમાં ‘નોલેજ' મેળવવાનો દાવો કરતી જુવાનપેઢીમાં બે વાક્યો બહુ cheaply વપરાય છે ! એક છે ‘હાય’ અને બીજો છે ‘બાય’. જાણે આખી પેઢી ‘હાય’ અને ‘બાય’ ના બે છેડા વચ્ચે છોલાઈ છોલાઈને જીવે છે, કોઈ મળશે કે કોઈને મળવાનું હશે તો તરત જીભ સળવળશે.... ‘હાય !’ કોઈકથી છુટા પડવાનું થશે કે વિદાય લેવાની હશે તો હોઠો પર બેજાન શબ્દો ફૂટશે.... ‘બાય’! શું આપણે “હાય હાય” અને “બાય બાય” કરીને જીવન જીવે જશું? ‘હાય’ લેવામાં ય સારી નહીં અને આપવામાં યે સારી નહીં ! ‘હાય’ ની હૈયાવરાળ તો જાણે હરદમ આપણી આસપાસ મંડરાયેલી મળે છે. જરાક કંઈક બગડયું. કો'કે કંઈક નુકશાન કર્યું કે તરત આપણે કહીશું......હાય હાય, શું કર્યું ?’ ‘હાય હાય’, ‘કેવું કરી નાખ્યું?’ ‘હાય હાય, શું થશે ?’ ‘હાય હાય....કેવો છે?’ આ બધા આપના તકિયાકલામ જેવા ચલણી વાક્યો છે! પણ જો જીવનવ્યવહા૨માં ‘હાય’ ને બદલે ‘હોય’ ક૨વાનું શીખી લઈએ તો કદાચ હૈયાહોળી કે વિચારપંખી - ૬૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy