________________
2
)
રાખશું? રૂપ-રંગને રસાળતા જોબનની એક ઉંમર હોય છે દોસ્ત! રૂપ નીતરતું જોબન એટલે
પિતળ પર ઢોળાયેલું સોનું જ્યારે એ ઉતરી જાય
પછી કોણ અહીં કોનું?” જોબન તો જીવનનો એક તબક્કો છે. જીવનની સમગ્રતા નથી. પસંદગીનું પોત એટલું તો પાતળું ના રાખો કે એની પારદર્શિતામાં જીવન સાવ કઢંગુ દેખાય!
વ્યક્તિત્વની પસંદગી ક્યારેક વીંખાઈ જશે ત્યારે પ્રેમનું પંખી બિચારું પીંખાઈ જશે.
અસ્તિત્વની પસંદગી અનહદ આનંદને ઉઘાડશે અને જીવનના બગીચામાં સ્વર્ગને ઉતારશે!
અસ્તિત્વ એટલે આત્મા!
વ્યક્તિત્વ એટલે દેહ! શિકાયત અપનો સે હોતી હૈ, ગરોં સે નહીં મુહબ્બત દિલ સે હોતી હૈ, ચહેરોં સે નહીં!”
વિચારપંખી - પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.aliborg
'