________________
Jaleation International
તમને શું જોઈએ છે ?
‘ઈ. એમ. વોકર’નામનો જાણીતો કવિ એક મજાની વાત કરે છે.....
માનવની જરૂરિયાતો બતાવતા એ લખે છે
Human needs :
Some food - Some Sun Some Work - Some Fun
Someone.
ખાવાનું પણ જોઈએ......તડકો ય જોઈએ....કામ ક૨વાનું પણ જોઈએ.....થોડીક મજાક-મસ્તી પણ જોઈએ. સહુથી વધારે મહત્વની વાત છે Someone ની ! કો'ક જોઈએ.....
ચોક્કસ-જીવનમાં એકાદ તો એવી વ્યક્તિ એવો દોસ્ત....એવી જગ્યા જોઈ એજ-જ્યાં આપણે આપણું હૈયું ઠાલવી શકીએ ! વેદનાનો અગ્નિ જ્યારે આંખો વાટે આંસુ બનીનેનીતરી જાય છે ત્યારે હૈયું હાશ ને હળવાશ અનુભવે છે.
કોઈનો વિશ્વાસ જીતો કોઈના થઈને ! કોઈને આપીને પછી મેળવવાની અપેક્ષા રાખજો....જેઓ કોઈના નથી થઈ શકતા એઓ જાતના પણ નથી થઈ
વિચારપંખી - ૫૮
For Private & Personal Use Only
www.jainelibrary.org