________________
oો .
શશ કોઈને કહેતા નહીં!
બે છોકરાઓ વાતો કરતા હતા એને પૂછયું કેમ લાગી ?'
બીજો કહે આપણે તો ઘસીને ના પાડી દીધી ! પણ કેમ?” અરે-કેમ શું વળી...હાઈટ' નથી!”
બે છોકરીઓ વચ્ચે વાત ચાલતી હતી..... એક પૂછયું....કેમ..... વાત જામીને?”
નારે..બાબા...આપણને પસંદ નથી !' ‘પણ કંઈ ખામી?” “અરે ખામી? ‘હાઈટ' જ નથી!”
જીવનમાં હમસફરશોધવા નીકળેલી જુવાન પેઢીની પસંદગી આજે અટવાઈ ગઈ છે : હાઈટ' અને
વ્હાઈટ'ના જંગલમાં! અને જ્યાં પસંદગીના માપદંડ માત્ર “વ્હાઈટ અને હાઈટ' જ હોય પછી જિંદગીમાં ડગલે ને પગલે “ફાઈટ' થાય કે દિમાગ હંમેશા ‘ટાઈટ' રહે એમાં નવાઈ શું?
જ્યાં જીવન આખાની યાત્રાનો સવાલ છે ત્યાં પસંદગીની પારાશીશી કેવળબાહ્ય રૂપ-રંગhદેખાવ જ
વિચારપંખી - પદ
Jain station
national
For Private & Personal Use Only
www.jainelibrary.org