________________
બેસીએ – છતાંય જિંદગીની સફર, જિંદગીનો કારવાં ચાલ્યા જ કરશે!
યા ખૂન પસીના કરે બહા યા તાન કે ચાદર સોતા જા, યહ નાવ તો ચલતી જાયેગી
તુ હંસતા રહે યા રોતા જા.” રડી રડીને પણ જીવવું તો પડશેજ, તો પછી હસતા હસતા જીવવામાં હાનિ શું? મસ્તીથી આગે કદમ બઢાવવામાં નુકસાન શેનું?
સુખ્યાત ફિલોસોફર કમ ડિપ્લોમેટ હેમર ગુડ” નું એક વાક્ય યાદ રાખી લેશો? 'The longest journey is the journey
inward !' સહુથી લાંબી યાત્રા અંતરયાત્રા છે!”
વિચારપંખી-પપ
Jain Education International
For Private & Personal Use Only
samme library.org