________________
)
પ્રેમ આખર પ્રેમ છે!
કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી, કે પાતળો પડતો નથી, કોઈનો સ્નેહ, ક્યારેય શોષાતો નથી કે સૂકાઈ જતો નથી! પણ હાયે....
આપણી અપેક્ષાઓ આંધળી દોટ મૂકતી હોય છે... આપણી આકાંક્ષાઓ.....ઝંખનાઓસવારે નવધે એટલી રાત્રે વધે છે અને રાત્રે ન હોય એટલી સવારે વિસ્તરે
R
'
શું આપણે આપણી ઈચ્છાઓને સંકોરી ના શકીએ?
ઇચ્છાઓનું આકાશ તો અનંત છે! અસીમ છે ! એનો છેડોજનથી હોતો. કાશ!આ આકાશ સમેટાઈ જાય....પ્રેમની પગદંડીએ પગલું મૂકતાં પહેલાં આકાંક્ષાઓની અગનપિપાસાને બુઝાવી દો મારા દોસ્ત!
પ્રેમ આખર પ્રેમ છે !
પ્રેમની પગથારે ઊભા ઊભા વહેમની વહેંચણી ના કરાય! એ ના ભૂલશો....કે
પ્રેમ એ માંગવાની મજબૂરી નહીં પણ અનરાધાર આપવાની અમીરાત છે!
ચાંદો કાળી રાતે નથી નીકળતો, દિવડો સ્નેહ વગર નથી જલતો, લેવડ-દેવડનો હિસાબ અને પ્રેમ? જનાબ ! પ્રેમ માંગવાથી નથી મળતો.'
વિચારપંખી – ૪૯
Jain Education International
For Private & Personal Use Only
Tror dorai org