________________
ઝઘડો સાસુ વહુનો!
સમાજના ચોકઠામાં પૂરાયેલા સંબંધોમાં વધુને વધુ બિસ્માર અને બિમાર બનતો સંબંધ જો કોઈ હોય તો તે છે સાસુ અને વહુનો!
જાણે સાસુ અને વહુવચ્ચે સ્નેહનો નાતો હોઈજના શકો સાસુનું સમીકરણ એટલે –
જે પડાવે આંસુ જે જુઓ ત્રાંસુ જે સોનું નહીં પણ કાંસુ
એનું નામ “સાસુ”! વહુ એટલે
જે ઝગડે બહુ જેને દબડાવે સહુ
એનું નામ “વહુ ! વહુને રડાવે નહીં...આસું પડાવે નહીં તો એ સાસુ કેવી? સાસુને સામી ન થાય.....બરાબરની સંભળાવે નહીં..એ વહુ કેવી?
સંબંધોનો પુલ જાણે તૂટી ગયો છે....કે તરડાઈ ગયો છે! માટે તો આખું પારિવારિક જીવન ભંગાણના આરે ઊભું છે. સમાજનું સ્વાચ્ય ભંગાર થતું જાય છે! સંબંધોનું સ્વાથ્ય તદ્દન કથળતુ છે ત્યાં સૌન્દર્ય અને
વિચારપંખી-૪૩
Jain Education International
For Private & Personal Use Only
W
annelibrary.org