SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગ્રહના પાતળા દોરે પ્રેમનો પતંગ ચગવવાનું પાગલપણું આપણે ઘણી વખતે કરી બેસીએ છીએ. અને એમાં બિચારો પ્રેમ વગોવાઈ જાય છે ! પૂર્વગ્રહની પીડામાંથી મુક્તથવામાટેપ્રેમનામંત્રનો જાપ કરો, લાગણીઓના દોરા બાંધો...... વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ પળવારમાં વરાળ થઈને ઉડી જાય છે, પૂર્વગ્રહનો આકરો તાપ લાગતાવેંત જ ! નિશ્છલ અનેનિજિ નેહની આડે જો કોઈ પડદો હોય તો તે છે પૂર્વગ્રહ ! પૂર્વગ્રહ વિગ્રહ કરાવે છે.....માટે આગ્રહ કરું છું કે પૂર્વગ્રહથી મુક્ત બનો ! ‘ઉપગ્રહ છોડતા પહેલાં પૂર્વગ્રહ છોડો !’ Jain Education International વિચારપંખી - ૪૨ For Private & Personal Use Only ✰✰✰ www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy