________________
-OC
આંસુ સારી જુઓ અન્ય માટે!
બીજાનું દુઃખ જોઈને આપણું હૈયું જો હલબલી ના ઉઠે તો પછી કેવું નઠોર ને કઠોર હૈયું લઈને આપણે જીવતા હોઈશું? જરી વિચારી જો જો !
હૈયું તો કૂણું કૂણું ને કોમળ જોઈએ....કઠોર હૈયામાં લાગણીના છોડવા નથી રોપાતા કે પ્રેમનાં ફૂલો ખીલી નથીશકતાં ફૂલોને ફોરમવા માટે ધરતીકૂણીજોઈએ. માટી ભીની જોઈએ.....
કાળજું જો કોમળ હશે, મન જો મૃદુ હશે....તો બીજાનું દર્દતમારું પોતાનું બનશે. તમારી આંખો છલકી ઉઠશે બીજાનું દર્દ જોઈને !
પોતાના દુઃખ પર આંસુ પાડનારા તો ઘણા છે, પણ જમાનાના દર્દને જીરવી લે એ તો ખરેખર ફિરતા જેવા છે! ક્યારેક તો બીજાનીવેદનાની વીંધામણ અનુભવો જે લોકો બીજાના માટે આંસુ વહાવે છે. એમની આંખોમાંથી આંસુ નથી ટપકતાં પણ મોતી ઝરે છે !
હર આંખ યહાં તો બહુત રોતી હૈ, હર બુંદ મગર અશ્ક નહીં હોતી હૈ, પર દેખકે રો દેજો જમાને કા ગમ, ઉસ આંખ સે આંસુ ગિરે, વો મોતી હૈ!”
વિચારપંખી – ૨૮
Jai
ducation Integrational
For Private & Personal Use Only
www.jainelibrary.org