SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ માનસિક તાણમાંથી મુક્ત બનવા!!! બોલીને બહાર ફેંકી દો - મનમાં ને મનમાં ધૂંધવાયેલા ન રહો તમારા સાથી મિત્રો જોડે દિલની વાત કરીને હળવા ફૂલ બની જાવ. થોડીવાર માટે ખોવાઈ શકશો? સપ્રવૃત્તિઓમાં ખોવાઈ જાવ ! દશ્ય, પ્રવાસ, સંગીત, નિર્દોષ રમતગમત વગેરે પ્રવૃત્તિઓમાં થોડા વખત માટે ડૂબવાનું શીખો. ૦ ઉશ્કેરાટથી બચવા માટે ઘરગથ્થુ કામકાજમાં જોડાવ...... બાળકો સાથે નિર્દોષ વાતો કરો. એમને વાત કહો. પ્રસંગ પડ્યે ઝુકી જાવ...આગ્રહી ના બનો..... બીજા માટે કઈક કરી છૂટો... શટ ૦ એક સમયે એક જ કામ કરો....... છે. • મહાન બનવાની ઈચ્છાને નિયંત્રણમાં રાખો..... નિષ્ફળતા મળે તો થાકી ન જાવ....હારી ન જાવ. બીજામાં વિશ્વાસ મૂકવાનું શીખો..... તમારી જાતને બીજામાં ભળવા દો. અતડા ન રહો....... સ્વસ્થ મનોરંજન માટે થોડો સમય ફાળવો..... વિચારપંખી - ૧૬ ' ernational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy