SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ એ ભાઈ..... બોલતા શીખો ને! સુપ્રસિદ્ધ ગ્રીક ફિલોસોફર પ્લેટો એક જગ્યાએ લખે છે. જેમની પાસે સારી રીતે વાર્તાલાપ કરવાની આવડત નથી, એ લોકોજ વધારે બોલ બોલ કરે છે.” (સોરી, બક બક કયાં કરે છે) - જરી વિચારણા માગી લેતું વાક્ય છે – વધારે એ જ બોલે છે કે ખરેખર જેને બોલતા નથી આવડતું ! કારણ કે જેને બોલતાં આવડે એ તો ટૂંકમાં Short & Sweet જે કહેવાનું છે તે કહી જદે! બહુ બોલનારની વાતમાં સચ્ચાઈ કયારેક ઝંખવાઈ જાય છે કારણ કે સત્ય સંક્ષેપમાં સમાયે લું છે. જ બોલો પણ થોડું! થોડું બોલો એ પણ મીઠું......મધુરૂં! બોલતાં જો આવડે તો શબ્દ શબ્દ અણમોલ બની જાય ! ને ન આવડે તો વાત વણસી જાય....! બોલવું એ પણ કળા છે...! શીખવા જેવી, સમજવા : GR છે વિચારપંખી - ૧૭ Jain Education International For Private & Personal Use Only en rasy.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy