SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલો....સુખની શોધમાં! તમે કંઈક શોધી રહ્યા હો એવું લાગે છે? શું શોધો છો? સુખને શોધો છો? અરે..પણ સુખનોબિલકુલતમારી પાસે જ છે... પછી શામાટે શોધો છો? સુખનાં ફૂલોતમારી નિકટમાંજ ખીલેલાં છે. પણ તમે એ ફૂલો તરફ નજર સુદ્ધાં નાખતા નથી! કદાય તમને સુખ ઈન્સ્ટન્ટ જોઈએ છે ! દરેક સુખનાં સાધનોને ઝંખે છે....દરેકની નજરRoom at the top પર ફરતી રહે છે.....પણ હાયે! ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિદગી! સુખનાં ફૂલો ખીલવવા જતા કયાંક દુઃખના શૂળ ન વાગી બેસે! નહીંતર પછી કહેશો.... સુખનાં સરોવર સૂકાઈ ગયાં ને ઉગ્યા દુઃખનાં ઝાડ' પહેલાં સુખને સમજી લો....પછી એની તલાશમાં નીકળો, નહીંતર સુખ પાસેથી પસાર થવા છતાય તમે સુખ નહીં મેળવી શકો! વિચારપંખી - ૧૩ Jain Education International For Private & Personal Use Only
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy