SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ What is Life ? Life is an Opportunity, Take it આ માનવીનું જીવન સુવર્ણ તક છે.... સોનેરી અવસર છે.... એનો ઉપયોગ કરી લઈએ... મિત્ર ! શી ખબર....આ પળો ફરી સાંપડે કે નહીં...? તકદીરના ભરોસે બેસી રહેનારા તકનો લાભ ઉઠાવી નથી શકતા.... અનંત, અસીમ જન્મોમાં જે મોકો આપણે નથી મેળવી શક્યા.... એ આજે અનાયાસે મળ્યો છે તો એને માણી લઈએ..... ગયેલોસમય અને વહેલાંનીરપાછાવળતાનથી............ વિચારોની વળગણો ખંખેરીને કંઈક નક્કર પગલું ઉપાડો, દોસ્ત.... પ્લાનિંગ કે આયોજન અહીં ફિક્કાં પડે છે, અહીં તો એ જ જીતે છે જે સમયની સરગમ ૫૨ બેફિક્રીનું ગીત છેડી શકે! ને કિસ્મતના ઘડવૈયાને કહી શકે..... મેં કદિ માંગી નથી જગમાં યુગોની જિંદગી, કોઈ યુગને સાંપડે એક એવી ક્ષણ મળે.’ ખોટી તું રક્ઝક ના કર જિંદગી પર શક ના કર એ ફરી નહીં આવે તું જતી આ તક ના કર.’ વિચાર પંખી ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.ainelibrantlarg
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy