SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Jain corton International What is Life? Life is a Struggle Fight it જીવનએટલે સંઘર્ષ..... સતત સંઘર્ષ..... ક્યારેક શોક.... .ક્યારેક હર્ષ પણ......અવિરત સંઘર્ષ....! જીવનનું ફૂલ સંઘર્ષની સોડમાં જ વધું ખીલે છે.... પમરે છે ને... મહેંકે છે...! આંધીના ગળામાં હાથ ભેરવ્યા વગર જિંદગી તમે શું જીવવાના હતા...? અહીં તો કદમબકદમ માથે કફન બાંધીને જીવનારા જ જીવે છે....‘સત્તર પંચા પંચાણું' ની દુહાઈ દઈ દઈને ગણતરીપૂર્વક ડગલાં ભરનાર શું જીવવાના હતા...? એ તો જીવશે તોયે મરવાના વાંકે....! એમનું જીવન એટલે તો માત્ર ઊંમરના ઊંબરે શ્વાસની આવન.... જાવન સાથે સમયના ફૂલો ખીલે ને ખરી પડે એટલુંજ! બાકી જીવન એટલે તો સામી છાતીએ સંઘર્ષોથી લડી લેવાની ખુમારી....! મોહતાજ કે માયૂસીના પડખામાં સંતાતીબિમારનેબિસ્મારજિંદગીએ કંઈજિંદગીછે? "जो चट्टानों को चटका दे रवानी उसको कहते है जो दिल पर नक्श हो जाय कहानी उसको कहते है नही मालूम है तुझको करिश्मा कैसा होता है ? उलट दे जो हिमालय को जवानी उसको कहते है ।" વિચાર પંખી ૧૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy