SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ What is Life? Life is a Journey Complete it જીવન એક યાત્રા છે..! પ્રવાસ છે. આ સફર ચાલે છે જુગ-જુગથી ! ક્યારે એકલા તો ક્યારેક ભીડમાં....! ક્યારેક આભમાં તો ક્યારેક નીડમાં...! પણ જિંદગી એટલે તો ચાલવું...ચાલ્યા જ કરવું. કમનસીબી કેવીછે...?ક્યાં જવાનું છે ને ક્યાં પહોંચવાનું છે એનું નામ... ઠામ જાણ્યા વગર માત્ર આપણે ચાલ્યા જઈએ છીએ.... એવું પણ બની શકે ગામ આપણી પડખે રહી જાય ને આપણે આગળ નીકળી જઈએ!આમ જોવા જઈએ તો જીવનની યાત્રા...એટલે ઘરથી કબર સુધી કે હોસ્પીટલથી સ્મશાન સુધીની સફર! Life is only a journey from cradle to crematorium છતાં પણ માનવી થાકી જાય છે... હાંફી જાય છે...! 'न साथी है न मंजिल का पता है जिंदगी बस रास्ता ही रास्ता है।' સાચું જ છે ને કે માની મુસાપર હૈ” વિચાર પંખી ૧૫૦ yed or International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy