________________
દરેકના જીવન ધખે છે પીડાના અંગારથી ! આપણે નિર્વ્યાજ નેહના મેહ બનીને વરસી રહીએ !
કો'કની આંખના આંસુ લૂછીએકો’કની ભૂખમાં ભાગ પડાવીએકંઈક કરીએ કો’કની ખાતર !
મારા દોસ્ત !
આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલો વ્હાલ મુબારક તને બધું ખુશહાલ મુબારક મારા તુજને સાલ મુબારક!
વિચારપંખી ૧૩૭
Jain Education International
✰✰✰
For Private & Personal Use Only
www.aineliborg