SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વરસની તરસ સરસ છે! અંતર એનું આસોપાલવ આખો એની જ્યોતનો વૈભવ જેના હૈયે અઢળક કરુણા એને બારેમાસ દીપોત્સવ!” દોસ્ત! આપણે તો દિ ઉગે ને દિવાળી હોય – રાત પડે ને રંગોળી હોય! એવું કંઈક કરી લેવા માટે આજે વરસના ઉઘડતા ને ઉછળતા પ્રભાતે સંકલ્પ કરવાનો છે. નૂતન વરસ તમને સાદદે છે ! આવ્યું નવું. નકોર વરસ સવાર છે સલૂણી ને સરસ બુઝવવા કો'કની ભૂખ-તરસ વરસ, દોસ્ત મન મૂકીને વરસ!” ખરેખર.... દોસ્ત! વરસ્યા કરવા માટેનો પયગામ લઈને આવે છે દરેક નવું વરસ ! આપણે તો તરસ્યા રહેવાનું જ શીખ્યા છીએ - કારણ કે તરસના તીરે ટળવળીએ છીએ - વહાલની વર્ષાને સ્પશ્ય જ નથી ને? હવે વરસવાનું શીખીએ! અનરાધાર!મન મૂકીને વરસતા વાદળાં બની જાવ દોસ્ત! દુનિયા આખી સળગે છે.....સંતપ્ત છે ! વિચારપંખી ૧૩૬ jonnternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy