________________
Jainism in sational So
ખાનગી વાત પણ જાહેરમાં !
શરદપૂર્ણિમાનાઉજાગરાહજુતમારી આંખોના ટેરવે બાઝી રહેલા છે... માટે વાત કરું છું પૂનમની !
પૂનમની રાત કેમ રળિયામણી ને રઢિયાળી લાગે છે, ખબર છે? કારણ કે ત્યારે ચાંદો પૂરબહારમાં ખીલી ઉઠે છે ! સોળ શણગાર સજીને ચાંદની ઉતરી આવે છે અવિને પર રાસ રમવા માટે !
પૂનમ વખણાય છે ચાંદાના લીધે....ચાંદો વહાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસના લીધે !
લો, ત્યારે તમને ખબર નથી ! આપણો પ્રેમ પણ અસલ આ ચાંદા જેવો છે !
'Love is like the Moon,
When it does not increases, it decreases!'
પ્રેમ તો ચાંદા જેવો છે. એ જ્યારે વધતો નથી ત્યારે ઘટવા માંડે છે !’
કમ-સે-કમ પ્રેમ ઝંખનારા ! પ્રેમની લાંબી પહોળી વાતો કરનાર કે પ્રેમના નામે નાકનું ટીચકું મરડનારા લોકો માટે આ બહુ મહત્વની વાત છે ! બીજનો ચંદ્ર ભલે ફિક્કી હોય.... આછો હોય,
વિચારપંખી ૧૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org