SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 30, 2. છે , ઠંડી રોટલી કે ઠંડા ઢોકળા આપણા દિમાગને ગરમ કરીને મૂકે છે! કેવી દયનીય સ્થિતિ આપણી છે! તનની તપશ્ચર્યાની સાથે મનની તપશ્ચર્યા કરવાનું આપણો શીખી લઈએ ! મનની તપશ્ચર્યા માટે તપની સાથે જપ જરૂરી છે........ ‘તપ અને જપ!બીજી બધી લપ..! નવપદની સાધનાના નવ નવ દિવસોની તપશ્ચય ...સાધના....આરાધના..ઉપાસના બધાનો સરવાળો કરવા માટે એ જોજો કે – P) હૈયું કેટલું કોમળ બન્યું? ગુસ્સો કેટલો મોળો પડયો ? અહ”ને મમ” કેટલા ઓગળ્યા ? તમારા તપસ્વી આત્માને વંદન! તમને તપસ્વીને અભિનંદન! ઉહ વિચારપંખી -૧૧૮ Jain EOS International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy