________________
નવરાત્ર.... હવન અષ્ટમી)
ID :
(૨)
આજે છે હવન અષ્ટમી !
નવરાત્રમાં શક્તિરૂપી દેવી તત્ત્વોની ઉપાસના કરનારાઓને મન આજનો દિવસ ઉમદા છે પવિત્ર છે!
જી હાં તમે પણ હવન કરી શકો છો! અરે કરવો જોઈએ ! પણ સબુર ..હવન કરશો શેનો ? કહું તમને?
તમારી ભીતરમાં ઢબૂરાયેલીવાસનાઓને હોમી દો!
કામનાઓથી કાળા ધબ બનેલા કાળજાન
હવન....એવો કરો કે જીવન નંદનવન બનીને પમરી ઉઠે !
જરી જુઓ તો ખરા ઝાંકીને ભીતરમાં...! કેટલી બધી ગંદકી ભરી છે ભીતરમાં?કેવા ઢગ ખડકાયા છે કચરાના?
બધી જાતની ગંદકી દૂર થઈ જાય અને આત્મા સ્વચ્છ બને...સ્વસ્થ બને ...એવો હોમ કરીને વિચારોના વ્યોમને સુગંધથી સભર બનાવો. - તક મળી છે તો સાધનાના તીર વડે તકદીરને
વિચારપંખી -૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.enelibras