________________
તમારા હોઠોની પાંદડીઓ વચ્ચે
હેત પ્રીતના ફૂલો ખીલે! તમારા ચહેરા પર સ્મિતની
રમ્ય ચાંદનીના નીર ઝીલે ! મૈત્રીનું મોઘું મોતી
દોસ્તીના દાબડામાં સચવાશે ! ક્ષમાનું રતન
મૈત્રીના જતન વગર ઝંખવાશે!
સૃષ્ટિના તમામ જીવાત્મા સાથે મૈત્રીનો નાતો બાંધવા માટે આપણાધર્મશાસ્ત્રોઆપણને ઉપદેશે છે. આદેશ છે ત્યારે કમ સે કમ જેની સાથે જીવીએ છીએ જેની સાથે રહીએ છીએ, એ બધાની સાથે તો મૈત્રી રચીએ | રાખીએ!
મૈત્રીનો પ્રારંભ નિજથી કરો ! મૈત્રીની શરૂઆતનિજીથી કરો !
વિચારપંખી - ૧૦૨
Janice
on International
For Private & Personal Use Only
www.jainelibrary.org