SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ મહાપર્વ....(આઠમો દિવસ) વજ હૃદયના બોલ 1 - ક્ષમાપના મીઠા મનન કોલ ક્ષમાપના - આજે દિવસ છે સંવત્સરીનો ! ક્ષમાપનાનો ! ક્ષમાપના.. જીવનની પાયાની જરૂરિયાત છે ક્ષમા..ક્ષમાવિહોણું જીવન તો રણ જેટલુંય રળીયામણું નથી લાગતુ.! રણમાંય રાત પડે રેતીનો સુંવાળોને શીળો...શીળો સ્પર્શ સાંપડે છે....... જ્યારે ક્ષમા વગરના જીવનમાં તો નવેરની આગ ધધકે છે. દાઝવા સિવાય કશું બીજા નથી એ જીવનમાં! દોસ્ત... આ જિંદગી મિત્રોની મહેફિલ બનાવવા માટે છે... શત્રુઓનુ સ્મશાન ઉભું કરવા માટે નથી...! આ જીવન છે દોસ્તોની દોલત વધારવા માટે, નહીં કે દુમિનોની દયનીયતા પેદા કરવા! ભૂલ થઈ નથી થઈ, માફી માંગી લેવામાં નાનમ નથી ! ઝુકવામાં જરીયે ઝાંખપ નહીં લાગે ! ઉલટું સામી વ્યક્તિનું દિલ તમે જીતી લેશો ! હું ઇચ્છું છું. આજે તમારી આંખોમાં કરુણાનું કાજળ અંજાય! તમારા દિલના દરવાજે મૈત્રીનાં લીલાંછમ તોરણ બંધાય. છે , વિચારપંખી - ૧૦૧ Jain Education International For Private & Personal Use Only W ainelibraorg ::
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy