________________
૩ – ૩ = ૦ ચૂલિકાનું સ્વરૂપ ધ્યાનમાં રાખવાથી મન, વચન, કાયાથી કરાતા ત્રણ જાતના પાપ કરવાની વૃત્તિ નાશ પામે છે. ૩૬ ૩ = ૧ ચૂલિકાના પ્રભાવથી મન, વચન, કાયાથી પાપ કરવાની, કરાવવાની અને અનુમોદવાની ટેવ નાશ પામવાથી એક આત્મા
શુધ્ધ રહે છે. પ્ર. ૯ (અ) નવકારમાં ૧૪ સ્વરમાંથી કેટલા સ્વર નથી?
સાત સ્વર નથી (આ) તે ક્યા ક્યા?
ઈ, ઋ, ઋ, લુ, લ, ઐ, ઓ. . પ્ર. ૧૦ (અ) નવકારમાં ૩૭ વ્યંજનમાંથી કેટલા વ્યંજન નથી?
પંદર વ્યંજન નથી (આ) તે ક્યા ક્યા?
ખ, ઘ, ક, છ, ઝ, ટ, ઠ, ડ, થ, ત, ફ, બ, ભ, શ અને ષ પ્ર. ૧૧ નવકારનો જાપ કઈ માળાથી કરવો? '
સૌથી સારી ઉત્તમ જાતિના સ્ફટિકની, તે ન મળે તો નક્કર ચાંદીની અથવા ચાંદી મઢેલ ચંદનની, તે ન મળે તો શુદ્ધ, અખંડ એક જ
દોરાની ગૂંથેલી સુતરની પ્ર. ૧૨ શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે માળા કેવી લેવી?
અઢાર અભિષેક કરેલી, નવકારવાળીના મંત્રથી પ્રતિષ્ઠા કરેલી અને આચાર્ય, ઉપાધ્યાય આદિ પદસ્થ મુનિ મહારાજના વાસપેક્ષથી
મંત્રેલી. પ્ર. ૧૩ શ્રી નવકારને ગણનારો દુઃખી હોય? ના. નવકારને ગણનારો દુઃખી ન હોય.
[ ૦૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org